Diabetes Information Presentation

મધુપ્રમેહ (ડાયાબીટીસ) ની સમજણ

એક અભ્યાસ પ્રમાણે ડાયાબીટીસ એ ફક્ત શહેરોમાં થતો રોગ રહ્યો નથી પરંતુ નાના ગામડામાં પણ તેના થવાનું પ્રમાણ વધતું જાય છે.એજ પ્રમાણે જેટલા દર્દી ડાયાબિટીસનો ભોગ બન્યા છે એનાથી પણ વધારે લોકો એવા છે કે જે નજીકના ભવિષ્યમાં ડાયાબીટીસના દર્દી બનવાની શક્યતા ધરાવે છે.

વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતના લોકોને આ બીમારી દસ વર્ષ વહેલા થવાની શક્યતા ધરાવે છે. આ રોગ થયા પછી એને મટાડી શકાતો નથી  પરંતુ ફક્ત સારવાર કરી શકાય છે જે પ્રમાણમાં મોંઘી અને દીર્ધકાલીન રહે છે.

પગમાં લોહીના ઓછા પરીભ્રમણને કારણે પગમાં વાગે તો જલ્દી રૂઝાય નહિ અને જલ્દીથી ચેપ લાગે જે ઝડપથી વધે અને છેલ્લે ગેન્ગ્રીનમાં પરિણમે છે.

Download this excellent in-depth presentation about Diabetes – મધુપ્રમેહ – by Dr. Jashvant Shah of Sonal Hospital.

Click here to download the presentation

Topics included in the presentation

  • મધુપ્રમેહ એટલે શું?
  • મધુપ્રમેહ કઈ રીતે થાય છે?
  • મધુપ્રમેહનું વધતું જતું પ્રમાણ
  • સમસ્યાનો વ્યાપ
  • ડાયાબિટીસની સમજ
  • મધુપ્રમેહ માટે જવાબદાર પરિબળો
  • મધુપ્રમેહ – લક્ષણો
  • મધુપ્રમેહને કારણે ઉદ્ભવતી મુશ્કેલીઓ
  • મધુપ્રમેહને કારણે કીડનીને લગતા રોગ
  • ડાયાબિટીસમાં પગની કાળજી
  • ડાયાબિટીસને કારણે પગ પર થતી અસરો
  • પગની યોગ્ય સંભાળ કે તકેદારી કેવી રીતે લેવી?
  • મધુપ્રમેહ અને હૃદય તથા લોહીની નસોના રોગો
  • જોખમકારક પરિબળો
  • અતીમેદ (Dyslipidemia)
  • મધુપ્રમેહને સમજો અને સુખી જીવન જીવો
  • 
અલ્પસાકર એટલે શું?
  • ચેતવણી સૂચક લક્ષણો
  • 
મગજ અને જ્ઞાનતંતુને સંબધિત લક્ષણો
  • નિદ્રાવસ્થામાં અલ્પ સાકર
  • ડાયાબેટીક કીટોએસીડોસીસ (DKA)
  • પેશાબમાં કીટોન્સની તપાસ
  • મધુપ્રમેહના પ્રકાર
  • મધુપ્રમેહને લગતા જોખમો
  • ડાયાબિટીસના કાબૂની સાથોસાથ અન્ય શું કાળજી રાખવી?
  • પગની સંભાળ
  • મધુપ્રમેહનું નિયંત્રણ
  • રક્ત સાકરને અસર કરતા પરિબળો
  • દવાઓ અને ઇન્સ્યુલીન
  • આહાર નિયોજન
  • આહાર શંકુ
  • કસરત નિયોજન
  • મધુપ્રમેહ અને જાત તપાસ
  • જાત તપાસ કેમ જરૂરી છે?
  • અલ્પ સાકરને કારણે સંભવિત જોખમો
  • રક્તસાકરની જાત તપાસના ફાયદાઓ
  • સ્વતપાસની પદ્ધતિ
  • સૂચિત કસરતો
  • ઈન્સ્યુલીનનું દવા તરીકે કાર્ય
  • ડાયાબિટીસના ક્યાં દર્દીઓ માટે ઇન્સ્યુલીન જરૂરી છે?
  • ઇન્સુલીનની સાચવણી
  • ઇન્સુલીનનું ઇન્જેક્શન કઈ જગ્યાએ આપવું?
  • સીરીન્ઝ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
  • ઇન્સ્યુલીન વિશેની ગેરસમજ
  • ડાયાબિટીસથી બચવું હોય તો શું કરવું?
  • જ્ઞાન અને કેળવણી
  • ધ્યાન રાખવા જેવી બાબતો