- 25% of Diabetes Patient Experience foot Problem in their lifetime.
- Risk of Amputation 40 times high Compared to Non Diabetics.
- Every 30 seconds – one Diabetic looses his/her toes / foot / limb in the world.
Conclusion
એક અભ્યાસ પ્રમાણે ડાયાબીટીસ એ ફક્ત શહેરોમાં થતો રોગ રહ્યો નથી પરંતુ નાના ગામડામાં પણ તેના થવાનું પ્રમાણ વધતું જાય છે.એજ પ્રમાણે જેટલા દર્દી ડાયાબિટીસનો ભોગ બન્યા છે એનાથી પણ વધારે લોકો એવા છે કે જે નજીકના ભવિષ્યમાં ડાયાબીટીસના દર્દી બનવાની શક્યતા ધરાવે છે.
વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતના લોકોને આ બીમારી દસ વર્ષ વહેલા થવાની શક્યતા ધરાવે છે. આ રોગ થયા પછી એને મટાડી શકાતો નથી પરંતુ ફક્ત સારવાર કરી શકાય છે જે પ્રમાણમાં મોંઘી અને દીર્ધકાલીન રહે છે.
પગમાં લોહીના ઓછા પરીભ્રમણને કારણે પગમાં વાગે તો જલ્દી રૂઝાય નહિ અને જલ્દીથી ચેપ લાગે જે ઝડપથી વધે અને છેલ્લે ગેન્ગ્રીનમાં પરિણમે છે.
Download this excellent in-depth presentation about Diabetes – મધુપ્રમેહ – by Dr. Jashvant Shah of Sonal Hospital.
Click here to download the presentationSonal Hospital and Diabetes Clinic
12/925, Firoz Chambers,
3rd Floor, Khand Bazar,
Lalgate, Surat, 395003
Gujarat, India
Consulting Time
Weekdays: 11am to 6pm
Saturday: 11am to 2pm
Phone
+91 - 261 - 2422385 / 2458558
For Appointments:
+91 - 84693 45222